kareena kapoor 6

Kareena Kapoorએ શેર કર્યું  સ્કિન કેર સીક્રેટ, મેકઅપ માટે સ્કિનને આમ કરે છે તૈયાર

logo
Arrow

@instagram/kareenakapoorkhan

kareena kapoor

બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર પોતાની દમદાર એક્ટિંગ સાથે તેની બ્યૂટી અને ફિટેનસ માટે પણ ચર્ચામાં રહે છે.

logo
Arrow
kareena kapoor 1

કરીનાની ઉંમર હવે 42 વર્ષ થઈ ચુકી છે અને તે બે બાળકોની માતા છે. છતા તેની બ્યૂટીમાં કોઈ ઘટાડો થયો નથી.

logo
Arrow
kareena kapoor 4

હાલમાં જ કરીનાએ પોતાનું સ્કિન કેર સીક્રેટ શેર કર્યું છે. જેમાં એક્ટ્રેસ મેકઅપ માટે સ્કિનને તૈયાર કરતી નજરે પડી છે.

logo
Arrow

મેકઅપ પહેલા કરીના પોતાના ફેસ માટે શીટ માસ્કનો ઉપયોગ કરે છે, જેનાથી સ્કિન હાઈડ્રેટ રહે અને ચહેરા પર નેચરલ ગ્લો રહે.

logo
Arrow

શીટ માસ્કના ફાયદાની વાત કરીએ તો, ગરમીમાં તેનાથી ચહેરાને ઠંડક મળે છે અને સ્કિન પણ સોફ્ટ તથા સ્મૂથ રહે છે.

logo
Arrow

શીટ માસ્કમાં રહેલી સીરમ ત્વચાને અંદરથી પોષણ આપે છે અને સ્કિનના ડેડ સેલ્સને રિપેયર કરવામાં મદદ કરે છે.

logo
Arrow