shilpa 10

કરિયરમાં ગેમ-ચેંજર સાબિત થઈ ટીવી ઈન્ડસ્ટ્રી, સિનેમામાં ઓછા, નાના પડદા પર વધુ એક્ટિવ છે શિલ્પા

logo
Arrow
shilpa 9

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટિ અંગે નોટિસ કરાયું છે કે તે હવે ફિલ્મોથી વધુ ટીવીની દુનિયામાં એક્ટિવ છે.

logo
Arrow

ભલે જ શિલ્પા શેટ્ટી રિયાલિટી શોઝનો જ હિસ્સો ન હોય, પણ તે આજે પણ ફેન્સ વચ્ચે પોપ્યુલર છે.

logo
Arrow

shilpa 8

shilpa 8

હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં શિલ્પા શેટ્ટીએ કહ્યું કે કઈ રીતે રિયાલિટી શો તેના કરિયર માટે ગેમ-ચેંજર સાબિત થયા.

shilpa 11

shilpa 11

શિલ્પાએ કહ્યું કે મારી ફિલ્મો બોક્સ ઓફિસ પર સતત ફેલ થતી હતી. તે સમય મારા કરિયર માટે મુશ્કેલ સમય હતો.

Arrow

"પણ પછી મેં રિયાલિટી શો 'દ બિગ બ્રધર' કર્યું, જીતી પણ. તે પછી લોકોના મનમાં મારા માટે ઈમેજ બદલાઈ"

Arrow

shilpa 1

shilpa 1

"આ શોએ મને ઈંટરનેશનલ સ્ટાર બનાવી. મારા કરિયરને પુશ કર્યું અને આ ટાઈમ પર મેં લગ્ન કરવાનો નિર્ણય કર્યો."

આજના સમયમાં શિલ્પા નાના પડદા પર પ્રસારિત થતા ડાંસ રિયાલિટી શોઝને જજ કરતી નજરે પડે છે.

Arrow

શિલ્પાએ 14 વર્ષના બ્રેક બાદ હિંદી સિનેમામાં વાપસી કરી, પણ તેની ફિલ્મ ચાલી નહીં.

જોકે તેમ છતાં તે ટીવી ઈંડસ્ટ્રીમાં વધુ પોપ્યુલરિટી હાંસલ કરી છે.

Arrow

Photos from- Instagram/theshilpashetty

shilpa 12

shilpa 12

વધુ વાંચો