શાહરૂખ ખાને કેમ અચાનક 60 વર્ષની ફેનને વીડિયો કોલ કર્યો?
શાહરૂખ ખાન પોતાના ખાસ અંદાજથી દરેકનું દિલ જીતી લે છે.
એક્ટરે ફરી એકવાર હાલમાં આવું જ કંઈક કર્યું, જે બાદ ફેન્સ પણ તેની પ્રશંસા કરી રહ્યા છે.
પશ્ચિમ બંગાળમાં શિવાની ચક્રવર્તી નામની 60 વર્ષની મહિલા કેન્સર સામે જંગ લડી રહી છે.
શિવાનીની જીવનમાં એકવાર શાહરૂખ ખાન સાથે મુલાકાત કરવાની ઈચ્છા હતી.
શાહરૂખને આ બાબતની જાણ થતા જ તેણે વ્યસ્ત શિડ્યૂલથી સમય કાઢીને શિવાનીને વીડિયો કોલ કર્યો હતો.
શાહરૂખે પૂરી 40 મિનિટ સુધી શિવાની સાથે વાત કરી અને તેમના હાથે બનેલી ફિશ કરી ખાવાની પણ પ્રોમીશ કર્યું.
NEXT:
4 દિવસમાં 5 ફેમસ સેલેબ્સના મોત, કોઈને ટ્રેક કચડ્યો તો કોઈનું ખાઈમાં પડીને મોત