5nayanthara jawan 8

2 બાળકોની માતા છે 'જવાન' એક્ટ્રેસ નયનતારા, આ છે તેના ટોંડ ફિગરનું સીક્રેટ

logo
Arrow

@Instagram

5nayanthara jawan 4

નયનતારાએ શાહરુખ ખાનની મૂવી 'જવાન'થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું છે. તેણે ફિલ્મમાં પોલીસ અધિકારીનો રોલ કર્યો છે.

logo
Arrow
nayanthara 15

નયનતારા પોલીસ અધિકારીના રોલમાં ઘણી ફિટ બેઠી છે. તેનું કારણ છે તેની એક્ટિંગ સ્કિલ્સ અને ફિટનેસ

logo
Arrow
5nayanthara jawan 9

નયનતારા બે બાળકોની માતા છે છતા તે આટલી ફિટ છે. નયનતારા જોડિયા બાળકોની બાયોલોજિકલ મદર નથી પરંતુ સરોગેસીથી મદર બની છે.

logo
Arrow
5nayanthara jawan 11

નયનતારાએ એક ઈંટરવ્યૂ દરમિયાન કહ્યું કે તે ફિટ રહેવા માટે કોઈ અલગ ડાયેટ ફોલો નથી કરતી.

logo
Arrow
5nayanthara jawan 10

નયનતારા ફળ, શાક, હોટ ગ્રેન, મીટ, ઈંડા, ચિકન વાળી ડાયેટ લે છે. તે પોતાનું ભોજન જાતે જ બનાવે છે.

logo
Arrow
5nayanthara jawan 7

નયનતારા રોજ નારિયેળ પાણી જરૂર પીવે છે. તેનાથી ઈલેક્ટ્રોલાઈટ્સની પૂર્તિ થાય છે અને હાઈડ્રેટેડ પણ રહે છે.

logo
Arrow
nayanthara 12

નયનતારા ક્યારેય પણ રિફાઈંડ ખાંડનું સેવન નથી કરતી. તે નેચુરલ સોર્સથી જ ખાંડ લે છે.નયનતારા દિવસભરમાં ઓછામાં ઓછા 10થી 12 ગ્લાસ પાણી જરૂર પીવે છે.

logo
Arrow
nayanthara 14

નયનતારા વર્કઆઉટ કરવાનું નથી છોડતી. તે શૂટિંગ પર બિઝી હોવા પછી સેટ પર પણ બોડી વેટ વર્કઆઉટ કરી લે છે.

logo
Arrow
nayanthara jawan 4

વેટ ટ્રેનિંગ સાથે કાર્ડિયો પણ નયનતારાના વર્કઆઉટના રૂટીનમાં શામેલ હોય છે. નયનતારાને યોગ કરવા પસંદ છે. તે મગજને રિલેક્સ કરવા માટે યોગ પણ કરે છે.

logo
Arrow

Appleના ફોનમાં પહેલીવાર ISROએ બનાવેલી દેશી GPS સિસ્ટમ NavICનો ઉપયોગ

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો