પ્રેમમાં તૂટ્યું હતું સારાનું દિલ, બ્રેકઅપ બાદ માતા અમૃતા સિંહે આ રીતે સમજાવી હતી

સારા અલી ખાન ફિલ્મો ઉપરાંત પોતાના અફેર્સની ચર્ચાને લઈને પણ લાઈમલાઈટમાં રહેતી હોય છે.

એક ઈન્ટરવ્યૂમાં સારાએ પોતાના બ્રેકઅપ પર માતાએ તેને કેવી રીતે સંભાળી તેના વિશે વાત કરી હતી.

ઈ-ટાઈમ્સ સાથે વાતચીતમાં સારાએ કહ્યું, બ્રેકઅપ બાદ માતાએ તેને 'It's Okay' કહીને સાંત્વના આપી હતી.

જોકે સારા અહીં પોતાના કયા બ્રેકઅપની વાત કરી રહી હતી તેનો ઉલ્લેખ તેણે નહોતો કર્યો.

એક્ટ્રેસનું નામ વીર પહારિયા, કાર્તિક આર્યન, સુશાંત સિંહ રાજપૂત, વિજય દેવરકોંડા અને શુભમન ગિલ સાથે જોડાઈ ચૂક્યું છે.

સારાએ ઈશારામાં કાર્તિક આર્યન સાથે પોતાના રિલેશનને ઈશારામાં કન્ફર્મ કર્યું હતું અને હાલ ગિલ સાથે તેનું નામ ચર્ચાય છે.