35 વર્ષનની સામંથા કસાયેલા ફિગર માટે કરે છે આ એક્સરસાઈઝ, આપ પણ જાણો તેનું સિક્રેટ

Arrow

'ઓ અંટાવા' એક્ટ્રેસ સામંથાએ જિમમાં પરસેવો પાડ્યો, બીમારીમાં પણ મહેનત કરતી જોઈ ફેન્સે કરી પ્રસંશા

Arrow

સામંથા રુથ પોતાની ફિટનેસ માટે સતત ચર્ચાઓમાં રહેતી અભિનેત્રીઓ પૈકીની એક છે

તેના કસાયેલા અને પરફેક્ટ ફિગરના ફેન્સ પણ દિવાના છે

તે અવારનવાર પોતાના ફેન્સ માટે વર્કઆઉટ વીડિયો-તસવીરો શેર કરતી રહે છે

Arrow

સામંથાએ હાલમાં જ વર્કઆઉટ કરતા એક વીડિયો ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો છે

Arrow

આ વીડિયોમાં તે ક્રંચ મારતી જોવા મળી રહી છે

Arrow

સામંથાએ આ પહેલા પણ પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં તે બોક્સિંગ કરતી જોવા મળી હતી

Arrow

સામંથા ઓટો-ઈમ્યૂન બીમારી માયોસાઈટિસથી લડી રહી છે છતા તે પોતાની ફિટનેશમાં ઘટ આવવા દેતી નથી

Arrow

બિમારી છતા સામંથાને જીમમાં મહેનત કરતી જોઈ ફેન્સે પણ તેની ખુબ પ્રસંશા કરી

Arrow

એક યુઝરે લખ્યું, 'તે પાછી આવી ગઈ, પહેલાથી વધુ મજબુતી સાથે'

Arrow