template (3)

મોટી થઈ ગઈ 'બાલિકા વધૂ'ની 'ગંગા', આટલો બદલાયો લૂક, તમે ઓળખી?

logo
Arrow

@Instagram

Snapinsta.app_355221933_837998330990233_1985479180041529071_n_1080

સમય એટલી ઝડપથી ભાગે છે કે ખબર નથી પડતી કે આપણા બાળ કલાકાર ક્યારે મોટા થઈ ગયા. હવે 'બાલિકા વધૂ' ફેમ રોશની વાલિયાને જ જોઈલો.

logo
Arrow
roshni

રોશનીને ટીવીની પોપ્યુલર સીરિયલ 'બાલિકા વધૂ'માં ગંગાનો કિરદાર નિભાવવા માટે ઓળખાય છે.

logo
Arrow
balika vadhu roshni waliya 1

તેણે 2011માં શો 'માં લક્ષ્મી તેરે આંગન કી'થી ચાઈલ્ડ આર્ટીસ્ટના રૂપમાં પોતાની એક્ટિંગ કરિયર શરૂ કરી હતી.

logo
Arrow
balika vadhu roshni waliya 5

એક્ટ્રેસ 'દેવો કે દેવ... મહાદેવ', 'ભારત કા વીર પુત્ર- મહારાણા પ્રતાપ' જેવા શોઝમાં પણ નજરે પડી ચુકી છે.

logo
Arrow
balika vadhu roshni waliya 7

સીરિયલમાં પોતાની અદાકારીથી લોકોનું મનમોહી લેનારી રોશની હવે 21 વર્ષની થઈ ચુકી છે.

logo
Arrow
balika vadhu roshni waliya 4

જો રોશની ક્યારેક ટીવી પર દેશી લુકમાં પસંદ આવતી હતી. હવે તે બેહદ ગ્લેમરસ થઈ ચુકી છે.

logo
Arrow
balika vadhu roshni waliya 6

ટીવી સોઝ ઉપરાંત રોશની 'માય ફ્રેંડ ગણેશા-3' અને 'મછલી જલ કી રાની હૈ' તથા 'આઈ એમ બન્ના' જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.

logo
Arrow
balika vadhu roshni waliya 8

થોડા સમય પહેલા શાહરુખના પુત્ર આર્યન સાથે પાર્ટી કરતા ફોટો શેર કરી હતી. જેને લઈને તેને ઘણી ટ્રોલ કરાઈ હતી.

logo
Arrow
balika vadhu roshni waliya 9

રોશનીનો તમને કયો લૂક વધારે ગમ્યો? મોર્ડન કે દેશી?

logo
Arrow