mistry-three_four

અસિત મોદીને રોશન ભાભીનો ખુલ્લો પડકાર, કહ્યું- ભગવાન સાક્ષી છે કે સાચું શું છે...

logo
j 1

ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશનનું પાત્ર ભજનારી રોશન કૌર સોઢી જેનિફર હાલ ચર્ચામાં છે.

logo
326109943_6144262642271223_5207755615350239866_n

જેનિફરે શોના પ્રોડ્યુસર અતિસ મોદી પર યૌન શોષણ જેવા ગંભીર આરોપ લગાવ્યા છે. 

logo

હવે એક્ટ્રેસે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ગુસ્સામાં બોલે છે, મારી ચુપ્પીને મારી કમજોરી ન સમજતા.

logo

163977444_631009532230473_5664625827355563530_n

163977444_631009532230473_5664625827355563530_n

859556-2090253458224986087012286375586547173104035n

જેનિફરના એક્સપ્રેશન બતાવી રહ્યા છે કે તે ખૂબ નારાજ છે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી ચૂપ નહીં બેસે.

logo
341930242_1618210468683030_4822789276808455664_n

એક્ટ્રેસને પોતાની પોસ્ટ પર ફેન્સનો પણ સપોર્ટ મળી રહ્યો છે.

logo
193479459_521743565494710_8486305956707333294_n

એક્ટ્રેસે તારક મહેતાના પ્રોડક્શન હેડ સોહેલ રમાની અને જતિન બજાજ પર પણ શોષણનો આરોપ લગાવ્યો છે.

logo
2022_12$largeimg_492512689