a6

By Parth Vyas

ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર રિષભ પંત કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો.

logo
a2

રિષભ પંતની કારકિર્દીમાં અત્યાર સુધી તેણે ઘણી વખત વિસ્ફોટક ઇનિંગ્સ રમીને ટીમને સંકટમાંથી બહાર કાઢવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

logo
Arrow
New Project - 2022-12-31T173736.855

વર્ષ 2021માં, રિષભ પંતે ઓસ્ટ્રેલિયા સામેની ગાબા ટેસ્ટમાં 89 રનની અણનમ ઇનિંગ રમી ભારતને જીત અપાવી હતી.

logo
Arrow
New Project - 2022-12-31T173846.230

આ વર્ષે એડ્જબેસ્ટન ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં, રિષભ પંતે શાનદાર 146 રન બનાવ્યા હતા.

logo
Arrow

જુલાઈ 2022માં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી મેચ દરમિયાન, પંતે તેની ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી.

logo
Arrow

વર્ષ 2019માં ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટ મેચમાં રિષભ પંતે  189 બોલનો સામનો કરીને અણનમ 159 રન બનાવ્યા હતા.

logo
Arrow
gujarat

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો