e0c04120-5383-465e-8df9-3e2afa53fcdd

Niket Sanghani

રાજનીતિ 

NCPમાંથી રાજીનામું આપ્યાના ગણતરીના કલાકોમાં જ રેશ્મા પટેલ AAPમાં જોડાયા

1ea0639e-2b10-4f73-ab92-b7ee6e4bc364
Arrow

રેશ્મા પટેલને કાલે મોડી રાત્રે NCP માંથી આપ્યું હતું રાજીનામું 

272a087c-8977-486f-862c-29f55f9e1f5d

AAPના દિલ્હીના સાંસદ રાઘવ ચઢ્ઢાના હસ્તે ખેસ પહેરીને તેઓ વિધિવત રીતે AAPમાં જોડાયા

Arrow
dcb02d05-f910-4acf-83fa-13916705afeb

રેશમા પટેલે અરવિંદ કેજરીવાલ સાથે કરી હતી મુલાકાત 

Arrow

AAPમાં જોડાતા જ રેશ્મા પટેલે કહ્યું કે, પાર્ટી મને જે જવાબદારી સોંપશે તે નીભાવવાની છે. મોટી જવાબદારી કરતા કાર્યકર્તા તરીકે કામ કરીશ.

Arrow
gujarat

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો