By Yogesh Gajjar
સુરતમાં 15 કિલો સોના-ચાંદીમાંથી તૈયાર કરાઈ નવા સંસદની પ્રતિકૃતિ
સુરતમાં GJEPC દ્વારા જવેલરી એક્ઝિબિશનનું આયોજન કરાયું
Arrow
આ એક્ઝિબિશનમાં સોના-ચાંદીનું નવા સંસદ ભવનની પ્રતિકૃતિ રજૂ કરાઈ
Arrow
સોના-ચાંદીથી બનેલા નવા સંસદ ભવનની પ્રતિકૃતિ જોઈ લોકો આશ્ચર્યમાં મૂકાયા
Arrow
પ્રતિકૃતિમાં 100 ગ્રામ સોનું અને 15 કિલો ચાંદી વાપરવામાં આવ્યું
Arrow
50 જવેલર્સ અને 20 કારીગરની મહેનત કરીને આ પ્રતિકૃતિ તૈયાર કરી
Arrow
આઝાદીના 75માં અમૃત મહોત્સવના ભાવ રૂપે આયોજન જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો