રવીનાએ પુત્રી રાશા સાથે શેર કરી સ્ટનિગ ફોટો, ફેન્સ બોલ્યા બહેનો લાગો છો.

Arrow

Photos @instagram

યલો શરારા પહેરી રાશા થડાનીએ આપ્યા કિલર પોઝ, માતા રવિના સાથે ફોટોઝ વાયરલ

Arrow

બોલિવુડ એક્ટ્રેસ રવીના ટંડને પુત્રી રાશા સાથે ફોટોઝ શેર કરી છે. આ તસવીરો રાશાના પ્રી-ગ્રેજ્યુએશન પાર્ટીની છે.

Arrow

18 વર્ષની રાશા જલ્દી જ ગ્રેજ્યુએટ થવાની છે. તેવામાં રવિનાએ પુત્રી માટે ડિનર પાર્ટી રાખી છે.

Arrow

પાર્ટીની તસવીરોમાં રવીના અને રાશા સાથે પોઝ કરતા દેખાયા હતા. બંનેના નયન-નક્ષ એક્દમ સેમ લાગી રહ્યા છે.

Arrow

ડિનર પાર્ટીમાં રાશાના પિતા અનિલ થડાની અને કેટલાક મિત્રો પણ શામેલ થયા હતા.

Arrow

રાશાએ પાર્ટીમાં સુંદર યલો શરારા પહેર્યું હતું. તો માતા રવીના પણ સ્ટાઈલિશ લુકમાં દેખાઈ હતી.

Arrow

રવીનાએ પિંક રંગની સુંદર સાડી પહેરી હતી.

Arrow

ફેન્સે બંને મા-દીકરીના ફોટોઝને ખુબ પસંદ કરી છે. તેમનું કહેવું છે કે બંને બહેનો લાગે છે.

Arrow

કેટલાક યૂઝરે એવું પણ લખ્યું છે કે, સેમ ટૂ સેમ મમ્મીનો પડછાયો, તો કોઈએ લખ્યું ટ્વિન્સ લાગી રહી છે.

Arrow