છૂટા છેડાની વાતો વચ્ચે Ranveer Singhએ મૌન તોડ્યું, શેર કરી Deepika સંગ રોમેંટિક તસવીર

logo
Arrow

@Instagram

બોલીવુડના ફેમસ અને લવલી કપલમાંથી એક રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ હાલમાં ચર્ચાઓમાં આવી ગયા છે.

logo
Arrow

ગત ઘણા દિવસોથી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ વચ્ચે છૂટા છેડાની ખબરો સોશ્યલ મીડિયા પર છવાઈ રહી છે.

logo
Arrow

દરમિયાનમાં બોલીવુડ એક્ટર રણવીર સિંહે ઈંસ્ટાગ્રામ પર એક બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કરી છે, જેમાં તે દીપિકા સાથે નજરે પડી રહ્યો છે.

logo
Arrow

તસવીરમાં રણવીર અને દીપિકા દરિયાના વચ્ચે શિપની બારીમાંથી બહાર નીકળી નજારાનો લુત્ફ ઉઠાવતા દેખાઈ રહ્યા છે.

logo
Arrow

કપલની મિલિયન ડોલર સ્માઈલ તમામનું દિલ લૂંટી રહી છે. સાથે જ આ તસવીરથી સ્પષ્ટ થાય છે કે બંને લગ્ન જીવનમાં ઘણા ખુશ છે.

logo
Arrow

આપને જણાવી દઈએ કે રણવીર સિંહના 38મા બર્થડે પર દીપિકાએ પતિના માટે સોશ્યલ મીડિયા પર કોઈ પોસ્ટ કરી ન્હોતી.

logo
Arrow

જેને પગલે લોકો એવું અનુમાન લગાવી રહ્યા હતા કે રણવીર સિંહ અને દીપિકાના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.

logo
Arrow

જોકે હવે રણવીર સિંહે આ પ્યારી તસવીરને શેર કરતા જ બધી જ વાતો પર ફૂલ સ્ટોપ લાગી ગયું છે.

logo
Arrow