36 વર્ષ બાદ ફરી સાથે દેખાશે 'રામાયણ'ના રામ-સીતા, ખતમ થયો 'વનવાસ'
રામાનંદ સાગરની સીરિયલ રામાયણ આજે પણ દર્શકો વચ્ચે ખૂબ લોકપ્રિય છે.
આ સીરિયલના રામ-સીતા ક્યાંય દેખાઈ જાય તો પણ લોકો તેમને ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લે છે.
હવે અરુણ ગોવિલ અન દીપિકા ચિખલિયા એક ફિલ્મમાં સાથે કામ કરતા જોવા મળશે.
દીપિકાએ પોતાના ઈન્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે જેમાં તે વેનિટી વેનમાં તૈયાર થતા દેખાય છે.
આ સાથે તેમણે સમગ્ર સેટની ઝલક બતાવી જેમાં અરુણ ગોવિલ પણ દેખાયા હતા.
વીડિયોના કેપ્શનમાં દીપિકાએ લખ્યું, સેટ પર છું, બિહાઈંડ ધ સીન.
રિપોર્ટ મુજબ દીપિકા ચિખલિયા અને અરુણ ગોવિલ 'નોટિસ' ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે.
મુંબઈમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનું રિસેપ્શન યોજાયું હતું.
જ્યારે દીપિકા તેમના પત્નીના રોલમાં હશે જે તેમની સાથે ધર્મ અને સચ્ચાઈ માટે લડશે.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો