rajinikanth 2

રજનીકાંતે 'જેલર'થી કરી તાબડતોબ કમાણી, દેશના સૌથી મોંઘા એક્ટર

logo
Arrow

@Instagram

rajnikanth 3

રજનીકાંતનો ક્રેઝ ફેંસના માથે ચઢીને બોલે છે. સુપરસ્ટારની ફિલ્મ જેલરે દુનિયાભરમાં ભૌકાલ મચાવી દીધો છે.

logo
Arrow
rajnikanth 5

ફિલ્મની સક્સેસના વચ્ચે રજનીકાંતની ફીસને લઈને મોટા અહેવાલ સામે આવ્યા છે. આ જાણકારી ફિલ્મ ઈંડસ્ટ્રી ટ્રેકર મનોબાલા વિજયને ટ્વિટર પર શેર કરી છે.

logo
Arrow
rajnikanth 1

વિજયને ટ્વિટર પર રજનીકાંતની એક ફોટો શેર કરી. તે તસવીરમાં કલાનિધિ મારન, રજનીકાંતને એક ચેક આપતા દેખાય છે.

logo
Arrow
rajnikanth 2

ચેક અંગે કહેતા વિજયને કહ્યું- કલાનિધિએ રજનીકાંતને જે ચેક આપ્યો તે 100 કરોડનો છે, આ પેમેંટ જેલરના પ્રોફિટ શેરિંગનું છે.

logo
Arrow
rajnikanth 6

આ પહેલા તેમણે જેલર માટે 110 કરોડ રૂપિયાની ફી મળી હતી. આમ ફિલ્મથી સુપરસ્ટારે કુલ 210 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

logo
Arrow
Rajinikanth Felicitates Writer Kalaignanam

આ રીતે સુપરસ્ટાર રજનીકાંત દેશના સૌથી મોંઘા એક્ટરમાં શામેલ થઈ ચુક્યા છે. જોકે અત્યાર સુધી તેના પર ઓફિશ્યલ સ્ટેટમેન્ટ આવવાનું બાકી છે.

logo
Arrow
rajnikanth 9

જણાવી દઈએ કે, નેલ્સન દિલીપકુરમાના નિર્દેશનમાં બનેલી જેલરે દુનિયાભરમાં 572.8 કરોડનું કલેક્શન કર્યું છે.

logo
Arrow

પતિથી દૂર નથી રહી શકતી એક્ટ્રેસ, રોમાન્ટિક વીડિયો શેર કરીને લખ્યું- યાદ આવી રહી છે

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો