89371566-c1db-4dc7-8fcd-0be7ee07770e

રાઘવ ચઢ્ઢા-પરિણીતી ચોપરા બંધાયા સગાઈના બંધનમાં, બંને પરિવારમાં તહેવારનો માહોલ

logo
Arrow
07b879e3-092b-42b9-9473-190e3a861727

 પરિણીતી અને રાઘવ ચઢ્ઢાની સગાઈ દિલ્હીના કપૂરથલા હાઉસમાં થઈ હતી.જેમાં રાજકારણીઓ અને બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સે હાજર રહ્યા હતા.

logo
Arrow
e84d98f3-dde9-448e-86c7-b7f720bb1658

રાઘવ ચઢ્ઢા-પરિણીતી ચોપરાની સગાઈની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી, ત્યારે આજની તારીખ બંનેએ યાદગાર બનાવી

logo
Arrow
925e3a08-2051-422d-915d-070e8c9d24ca

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાએ કપૂરથલા હાઉસમાં સગાઈ કરી, પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં બંનેએ એકબીજાને સગાઈની વીંટી પહેરાવી.

logo
Arrow
03 (11)

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈમાં અરવિંદ કેજરીવાલ અને તેમના પત્ની સુનિતા પહોંચ્યા હતા તથા ભગવંત માન અને તેમની પત્ની ગુરપ્રીત કૌર પણ હાજર રહ્યા હતા

logo
Arrow
Snapinsta.app_342327453_966646664517658_4631611642350162803_n_1080

પરિણીતી ચોપરાએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ક્યૂટ તસવીરો પણ શેર કરી છે. ફોટામાં બંનેની જોડી શાનદાર લાગી રહી છે.

logo
Arrow
Snapinsta.app_346433495_1566633420527064_7904081757273645850_n_1080