By Parth Vyas
વડાપ્રધાન મોદી હિમાચલ પ્રદેશનાક કાંગડામાં ચૂંટણી રેલીમાં પહોંચ્યા હતા. અહીં સંબોધન દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા
રેલીમાં સંબોધન પછી તેમનો કાફલો જ્યારે હેલિપેડ તરફ જઈ રહ્યો હતો ત્યારે એમ્બ્યુલન્સ વચ્ચે આવી ગઈ હતી.
Arrow
વડાપ્રધાને પોતાનો કાફલો રોકાવીને એમ્બ્યુલન્સને જવા દીધી હતી.
Arrow
અગાઉ અમદાવાદમાં એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે PM મોદીએ કાફલો થોભાવ્યો હતો.
Arrow
એમ્બ્યુલન્સ ગઈ પછી વડાપ્રધાને કાફલાને આગળ વધવા કહ્યું હતું.
Arrow