બોર્ડર-ગાવાસ્કર સિરીઝની અમદાવાદ ખાતે ની અંતિમ મેચ  PM મોદી અને ઓસ્ટ્રેલિયાના PM અલ્બેનીઝે બનાવી ખાસ 

Arrow

PM મોદીએ રોહિત શર્મા, જ્યારે ઓસ્ટ્રેલિયાના PMએ સ્ટીવ સ્મિથને કેપ આપી હતી.

Arrow

 મોદી અને અલ્બેનીઝે કારની ઉપર બનાવેલી ખાસ બગીમાં મેદાનનો એક ચક્કર લગાવ્યો  હતો.

Arrow

કેપ્ટન રોહિત શર્માએ ટીમના તમામ ખેલાડીઓ સાથે પીએમનો પરિચય કરાવ્યો અને મેચ પહેલા રાષ્ટ્રગીતમાં મોદી ખેલાડીઓ સાથે મેદાન માં રહ્યા .

Arrow

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે મેચની ચા ની ચૂસકી લગાવી

Arrow

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી લીધી

Arrow