By Parth Vyas
PM મોદીએ કેવડિયા ખાતે UN મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની ઉપસ્થિતિમાં મિશન લાઈફનું લોન્ચિંગ કર્યુ.
ગુજરાતના ઈતિહાસમાં આવુ પહેલીવાર થયું હતું કેજ્યારે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે આ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.
Arrow
PM નરેન્દ્ર મોદીએ સંબોધનમાં જણાવ્યું હતુ કે, ક્લાઈમેન્ટ ચેન્જ સામે આખી દુનિયાએ સાથે રહીને કામ કરવું જોઈએ.
Arrow
ભારત ક્લાયમેન્ટ ચેઇન્જ જેવી વૈશ્વિક સમસ્યામાં સૌથી આગળ આવીને કાર્ય કરી રહ્યો
છે - PM મોદી
Arrow
જે પ્રકૃતિની રક્ષા કરે છે, પ્રકૃતિ તેમની રક્ષા કરે છે, ભારતે LED બલ્બના માધ્યમથી પ્રદૂષણ ઘટાડયુ - PM મોદી
Arrow