લગ્નની અટકળો વચ્ચે રાઘવ ચઢ્ઢા સાથે પરિણીતિએ જોઈ IPL મેચ, ફેન્સે બૂમો પાડી-પરિણીતિ ભાભી
બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતિ ચોપરા અને AAPના નેતા રાઘવ ચઢ્ઢા જલ્દી સગાઈ કરવાના છે.
પાછલા કેટલાક દિવસોથી બંનેને સાથે સ્પોટ કરવામાં આવી રહ્યા છે અને તેમના લગ્નની ચર્ચા થઈ રહી છે.
હવે રિપોર્ટમાં દાવો કરાયો છે કે બંને આ મહિનામાં જ સગાઈ કરી લેવાના છે.
હાલમાં બંનેને એકવાર ફરી સાથે જોવામાં આવ્યો. રાઘવ અને પરિણીતિ IPL મેચ જોવા સ્ટેડિયમ આવ્યા હતા.
સ્ટેડિયમમાં બંને VIP એરિયામાં બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા.
ફેન્સની નજર બંને પર પડતા તેમણે પરિણીતિને ભાભી કહીને બોલાવવાનું શરૂ કરી દીધું.
NEXT:
'પઠાણ'નો આવો ગુસ્સો! સેલ્ફી લેતા ફેનને ધક્કો મારતા યુઝર્સ ભડક્યા
Arrow
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!