મા કરતા દીકરી સવાઈ, શ્વેતા તિવારીની દીકરીએ સ્વિમસૂટ પહેરીને પાણીમાં આગ લગાવી

બોલિવૂડ એક્ટ્રેસ પલક તિવારી પોતાની તસવીરોના કારણે સતત ચર્ચામાં રહેતી હોય છે.

હાલમાં એક્ટ્રેસ માલદીવ્સમાં વેકેશન એન્જોય કરી રહી છે. 

આ દરમિયાન તેણે સ્વિમસૂટમાં પોતાની કિલર તસવીરો શેર કરી છે.

આ ફોટોમાં એક્ટ્રેસ સ્વિમસૂટ પહેરીને પૂલમાં ઉતરી છે અને ફૂડ એન્જોય કરી રહી છે.

આ સાથે અન્ય એક ફોટોમાં તે બીચ પર વોક કરતા જોવા મળી છે.