ટ્રેડિશનલ ડ્રેસમાં પલક તિવારીનું ફોટોશૂટ, હોટ અંદાજથી અદાઓથી ફેન્સને કર્યા ઘાયલ
શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી હાલમાં ફરી એકવાર ચર્ચામાં આવી છે.
પલકે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટોશૂટની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.
આ તસવીરોમાં પલકે યેલો અને પિંક કલરનો લહેંગો પહેરેલો છે.
ટ્રેડિશનલ લૂકમાં પલક તિવારી ખૂબ જ બોલ્ડ અને બ્યૂટિફૂલ લાગી રહી છે.
ફોટોશૂટ માટે પલકે ન્યૂડ મેકઅપ સાથે હેવી ઝુમકા પહેર્યા છે.
ફેન્સને પલક તિવારીનો આ લૂક ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો