અક્ષય કુમારથી લઈ પંકજ ત્રિપાઠી સુધી, જાણો OMG 2ની સ્ટારકાસ્ટની ફિ કેટલી?
Arrow
@instagram
અક્ષય કુમારની ફિલ્મ OMG 2 આ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
Arrow
ફિલ્મમાં અક્ષયના સાથે પંકજ ત્રિપાઠી, યામી ગૌતમ અને અરુણ ગોવિલ જેવા કલાક
ારો મુખ્ય ભૂમિકામાં છે.
Arrow
ફિલ્મ OMG 2માં આ તમામ કલાકારોએ પોતાના કિરદાર માટે સારી એવી ફિ લીધી છે.
Arrow
અક્ષય કુમારે પોતાનો રોલ કરવા માટે 35 કરોડ રૂપિયા ફિ લીધી છે.
Arrow
ત્યાં જ પંકજ ત્રિપાઠીએ OMG 2 માટે 5 કરોડ રૂપિયા ફિ લીધી છે.
Arrow
યામી ગૌતમ જે ફિલ્મમાં વકીલનો રોલ નિભાવી સંજના ત્રિપાઠીનો રોલ કરી રહી છે
. તેણે 2-3 કરોડ રૂપિયાની ફિ લીધી છે.
Arrow
રામનો રોલ કરીને જાણિતા બનેલા એક્ટર અરુણ ગોવિલે ફિલ્મ OMG 2 માટે 50 લાખ
રૂપિયા ફિ ચાર્જ કરી છે.
Arrow
Dipika Kakar એ શેર કર્યો પુત્રનો ફોટો, ફેંસ બોલ્યા- સો ક્યૂટ - GujaratTak
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!