કાજોલની દીકરી ન્યાસા દેવગણનો ગોર્જિયસ લૂક, લાલ સાડીમાં હોટ અંદાજ જોતા રહી જશો

કાજોલ-અજય દેવગણની દીકરી ન્યાસા પોતાના લૂકને લઈને ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે.

હાલમાં ન્યાસાએ રેડ લહેંગામાં એક ફોટોશૂટ કરાવ્યું છે. 

લાલ સાડીમાં ડીપ નેક બ્લાઉઝ સાથે ન્યાસાની આ હોટ તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.

કાજોલની દીકરી ન્યાસા સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી છે.

ન્યાસા પોતાની સ્ટાઈલ અને ડ્રેસિંગ સેન્સના કારણે ઘણીવાર  ચર્ચામાં આવતી હોય છે.