nussarat 1

આ પહેલા નહીં જોયો હોય Nushrrat Bharucchaનો આવો ગ્લેમરસ અવતાર, ફેન્સ કરી રહ્યા છે પ્રશંસા

logo
Arrow

@instagram/nushrrattbharuccha

nussarat 10

બોલીવુડની એક્ટ્રેસ નુસરત ભરૂચા પોતાની શાનદાર એક્ટિંગ અને સ્ટનિંગ લુક્સને લઈને જાણીતી છે.

logo
Arrow
nussarat 11

એક્ટ્રેસ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પણ ઘણી એક્ટિવ રહે છે.

logo
Arrow
nussarat 14

ઘણીવાર તે પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહેતી હોય છે.

logo
Arrow

હવે વધુ એક વખત નુસરત ભરૂચાએ પોતાના ઓફિશ્યલ ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે.

logo
Arrow

આ તસવીરો ઝડપથી સોશ્યલ મીડિયા પર વાયરલ થવા લાગી છે.

logo
Arrow

બોડીકોન ડ્રેસમાં એક્ટ્રેસ કમાલ લાગી રહી છે. તેના આ આઉટફિટમાં લોન્ગ ટ્રેલ પણ શામેલ છે. જે ઘણો એલિગેંટ લૂક આપે છે.

logo
Arrow

ફેન્સ કમેંટ કરી તેના આ શાનદાર લૂકની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. નુસરતે આઉટફિટ સાથે ગ્લોઈંગ મેકઅપ કર્યો છે.

logo
Arrow

નુસરત ભરૂચાને નાનપણથી એક્ટિંગ અને ડાન્સિંગનો ઘણો શોખ હતો.

logo
Arrow

નુસરત 'પ્યાર કા પંચનામા' અને તેની સિક્વલ, 'સોનું કે ટીટૂ કી સ્વીટી' જેવી હિટ ફિલ્મો કરી ચુકી છે.

logo
Arrow

જેમાં તેની એક્ટિંગને ઘણી વખાણવામાં આવી હતી.

Arrow