નોકિયાએ 60 વર્ષ બાદ પોતાનો આઇકોનિક લોગો બદલ્યો

Arrow

1966 થી નોકિયાના લોગોમાં કેટલાક ફેરફારો થયા છે, પરંતુ હવે લોગો સંપૂર્ણપણે બદલાઈ રહ્યો છે.

Arrow

 કંપની હવે ફરી એકવાર મોબાઈલ બિઝનેસ સિવાય નેટવર્ક બિઝનેસ પર ફોકસ કરવાની તૈયારી કરી રહી છે.

Arrow

નવો લોગો 2024 પહેલા નોકિયાની કોઈ પ્રોડક્ટ પર જોવા મળશે નહીં

Arrow

નોકિયા માત્ર સ્માર્ટફોન જ નહીં, પરંતુ 5G સાધનો પણ બનાવે છે, અને આ માટે હવે બે નોકિયા લોગો  જોવા મળશે

Arrow

એક લોગો ખાસ મોબાઇલ ફોન સેગમેન્ટ માટે મૂકવામાં આવ્યો છે, જ્યારે બીજો લોગો કંપનીના અન્ય વ્યવસાયો માટે છે.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો