'અશ્લીલ છોકરી...' ટ્રોલર્સે કપડાના કારણે પોર્ન સ્ટાર કહેતા એક્ટ્રેસ વિફરી
એક્ટ્રેસ નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ઘણીવાર બોલ્ડ તસવીરો શેર કરે છે, આ કારણે તે ટ્રોલ થાય છે.
જોકે એક્ટ્રેસના ટ્રોલ્સે આ વખતે તમામ હદો પાર કરીને તેને પોર્ન સ્ટાર કહી દીધી છે.
આ જોઈને નિક્કી ચૂપ રહી નથી. તેણે હાલમાં એક ઈન્ટરવ્યૂમાં ટ્રોલ્સને સણસણતો જવાબ આપ્યો છે.
નિક્કીએ કહ્યું- તમે મને કોઈપણ નામથી બોલાવી, મારા મગજ પર કોઈ અસર નહીં થાય. મને કોઈ ફરક નહીં પડે.
હું અહીં તે લોકોથી મારા કામ માટે પ્રમાણપત્ર લેવા નથી આવી, જેમનું કામ ખાલી બીજાને ટ્રોલ કરવાનું છે.
મારી તુલના એડલ્ટ ફિલ્મ સ્ટારથી કરવી, બાકી મહિલાઓનું અપમાન છે.
NEXT:
'કચ્ચા બદામ' ગર્લ અંજલિએ ટેનિસ કોર્ટ પર દેખાડી અદાઓઃ યુઝર્સ બોલ્યા પ્રેમ થઈ ગયો
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!