બ્લાઉઝને કારણે ટ્રોલ થઈ આ હોટ એક્ટ્રેસ, ફેશન શોમાં પહેર્યા આવા કપડા
Arrow
Photos/videos: @Socialmedia & @Instagram
અભિનેત્રી નેહા શર્મા નાની બ્રેલેટમાં ઉપ્સ મોમેંટનો શિકાર થતા બચી હતી.
Arrow
નેહા એક ફેશન શોમાં શો સ્ટોપર હતી. તેમાં તેણે યલો લહેંગો અને ચોલી પહેર્ય
ા હતા.
Arrow
જોકે નેહા પોતાના હોટ અને ફિટ બોડીને લઈને ઘણી વખત ચર્ચાઓમાં રહે છે.
Arrow
નેહા શર્માએ ઘણા અવનવા બ્લાઉઝ પહેર્યા છે જેમાં તેનો હોટ લુક ગરમી વધારનાર
ા હોય છે.
Arrow
આવી ઘણા હોટ લૂક્સ સાથેની તસવીરોથી તેનું સોશ્યલ મીડિયા એકાઉન્ટ ભરેલું છે
.
Arrow
લોકો તેની આ તસવીરોને ભરપુર લાઈક કરે છે તો ઘણા ટ્રોલ પણ આ બધુ નેહા માટે કોમન છે.
Arrow
તેની બ્રાલેટ શોર્ટ અને વાયર્ડ હતી. જેમાં તે ઉપ્સ મોમેંટનો શિકાર પણ બની
શકતી હતી.
Arrow
નેહા ઘણી સુંદર લાગતી હતી પણ લોકોને તેનું આઉટફીટ ગમ્યું નહીં.
Arrow
કેટલાક લોકોએ આ વીડિયો-ફોટોઝ વાયરલ થતા તેને ટ્રોલ કરી દીધા છે.
Arrow
અમુક લોકોએ તેની તુલના પુનમ પાંડે અને ઉર્ફી સાથે કરી દીધી છે.
Arrow
કેટલાક લોકોએ સામે તેની પ્રસંશા પણ કરી છે તો ઘણાને આ કપડા સહજ લાગ્યા નહી
ં.
Arrow
કેટલાકે કહ્યું કે આ ન્યૂડિટી છે, આને ફેશન ન કહી શકાય.
Arrow
તો કેટલાકે એવું પણ કહ્યું કે, ફક્ત નોટિસમાં આવવા માટે આવી ડ્રેસિસ પહેરવ
ામાં આવે છે.
Arrow
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ