નવાઝુદ્દીન સિદ્દીકીએ 28 વર્ષ નાની એક્ટ્રેસને કરી KISS, હોબાળો મચી ગયો
નવાઝુદ્દીન સિદ્દીકી ફિલ્મ 'ટિકૂ વેડ્સ શેરૂ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં એક્ટર 28 વર્ષ નાની એક્ટ્રેસ સાથે રોમાન્સ કરે છે.
ટ્રેલરના એક સીનમાં નવાઝુદ્દીન એક્ટ્રેસ અવનીત કૌરને કિસ કરતા જોવા મળી છે. આ સીનથી ઈન્ટરનેટ ખુશ નથી.
નવાઝુદ્દીનથી અડધી ઉંમરની એક્ટ્રેસને કિસ કરવું સોશિયલ મીડિયા યુઝર્સને પસંદ નથી આવ્યું.
યુઝર્સનું કહેવું છે કે અવનીત નવાઝની દીકરીની ઉંમરની છે. આ સીનને ફિલ્મમાં ન રાખ્યો હોત તો પણ ચાલેત.
જ્યારે અન્ય કેટલાક યુઝર્સે સીનને વાહિયાત બતાવ્યો છે. બંનેની ઉંમર વચ્ચેનું અંતર લોકોના ગળે નથી ઉતરી રહ્યું.
NEXT:
અંતરીક્ષમાંથી દેખાયું 'બિપોરજોય'નું રૌદ્ર રૂપ, ઘેરાવો જોઈને ચકરાવે ચડી જશો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ