navya naveli nanda 12

'પાછળ કાંઈક છોડીને જવા માગું છું' પોતાને સામાન્ય છોકરી માને છે અમિતાભની દોહિત્રી

logo
Arrow

@Instagram

navya naveli nanda 2

અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા સોશ્યલ મીડિયા ઈંફ્લુએંસર અને પોડકાસ્ટર છે. ઈંસ્ટાગ્રામ પર નવ્યાની સારી એવી ફોલોઈંગ છે.

logo
Arrow
navya naveli nanda 3

નવ્યા પોતાની ઉદ્યોગસાહસિકતાની સ્કિલ સાથે દુનિયામાં બદલાવ લાવવાના પ્રયત્નોમાં બિઝી છે. તે સમાજમાં સ્ત્રી સશક્તિકરનથી લઈ તેમના રોલ પર વાત કરે છે.

logo
Arrow
navya naveli nanda 6

આ મહિને તે 30 દિવસની ટૂર પર પણ નીકળી હતી. તેમાં તે 8 શહેરોમાં ફરી અને સમાનતાનો સંદેશ લોકોને આપ્યો. યંગ ફેંસ નવ્યાને પોતાની આઈકોન માને છે.

logo
Arrow
navya naveli nanda 7

જોકે સ્ટાર કિડની વિચારધારા તેનાથી ઘણી અલગ છે. એક ઈંટરવ્યૂમાં તેણે કહ્યું, 'હું બિલકુલ પોતાને યૂથ આઈકોન નથી માનતી'

logo
Arrow
navya naveli nanda 10

'હું એક રેગ્યુલર 25 વર્ષની છોકરી છું, જે પોતાના હિસાબથી દુનિયાને બદલવાના પ્રયત્ન કરી રહી છે.'

logo
Arrow
navya naveli nanda 9

'મારી ઉંમરની દર બીજી છોકરી કદાચ આ જ કરવાના પ્રયત્ન કરે છે. મને નથી લાગતું કે તે ગોલથી અલગ છું, હું બિલકુલ તેમના જેવી છું.'

logo
Arrow
navya naveli nanda 11

નવ્યાનું કહેવું છે કે તેને પોતાની જીંદગીમાં શું કરવાનું છે તેનો નિર્ણય કરવામાં ઘણો સમય લીધો હતો.

logo
Arrow
navya naveli nanda 8

તે કહે છે કે, 'કોલેજ પાસ થયા પછી મને ન્હોતી ખબર કે મારે શું કરવું છે. અંતમાં મને ખબર પડી કે હું સોશ્યલ ઈંપેક્ટ સ્પેશમાં કાંઈક કરવા માગુ છું'

logo
Arrow
navya naveli nanda 13

'જીંદગીમાં મેં હંમેશા વિશ્વાસ કર્યો છે કે હું પોતાના પાછળ કાંઈક છોડીને જવા માગું છું. ભલે તેનાથી માત્ર એક માણસની જીંદગી બદલાય'

logo
Arrow
navya naveli nanda 5

'હું જાણતી હતી કે હું તે કરવા માગું છું અને તેના માટે મેં સફર ખેડવાની શરૂ કરી છે. હું એવી દુનિયા ઈચ્છું છું જેમાં બધાને સમાન સમજવામાં આવે'

Arrow

'જેમાં દરેકના વિચારોને સમ્માન મળે અને તમામની વાત સાંભળવામાં આવે જ્યાં માનવતાની જીત હોય'

Arrow

'પાછળ કાંઈક છોડીને જવા માગું છું' પોતાને સામાન્ય છોકરી માને છે અમિતાભની પૌત્રી

अगली गैलरी:

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો