By Parth Vyas
બિઝનેસમેન મુકેશ અંબાણીના પૌત્રના પોસ્ટ બર્થ ડેનું સેલિબ્રેશન કરાયું
10 ડિસેમ્બર 2020એ જન્મેલા પૃથ્વીનો બીજો બર્થ ડે ઉજવાયો
Arrow
શ્લોકા અને આકાશ અંબાણીએ જોરદાર ઉજવણી કરી
Arrow
અંબાણી પરિવારના પૌત્રનો બર્થ ડે દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે
Arrow
આ વખતે પૃથ્વી તેના માતા-પિતા સાથે ડિઝનીલેન્ડ પહોંચ્યો, જ્યાં જોરદાર મસ્તી કરી
Arrow
ગત વખતે પૃથ્વીને બર્થ ડે પર 100 બ્રાહ્મણોના આશીર્વાદ અપાયા હતા
Arrow