By Yogesh Gajjar
3 વર્ષે તૈયાર થયેલું ધોનીનું 7 એકરનું ફાર્મ હાઉસ, જુઓ ઈનસાઈડ તસવીરો
પૂર્વ કેપ્ટન MS ધોનીએ નિવૃત્તિ લીધી તેને 2 વર્ષથી વધુ સમય થઈ ચૂક્યો છે.
Arrow
ધોની સાથે તેનું 3 વર્ષે બનીને તૈયાર થયેલું ફાર્મ હાઉસ પણ ખૂબ ચર્ચામાં રહેતું હોય છે.
Arrow
ધોનીના ફાર્મ હાઉસને ઈજા ફાર્મ નામથી ઓળખવામાં આવે છે.
Arrow
આ ફાર્મહાઉસમાં મોટું જિમ, સ્વિમિંગ પૂલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.
Arrow
ફાર્મ હાઉસમાં રહેવા માટે એક મોટો લિવિંગ રૂપ પણ છે.
Arrow
ધોનીના આ ફાર્મ હાઉસમાં કાર અને બાઈક મૂકવા માટે મોટું ગેરેજ પણ છે.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો