IIFA 2023 માં મૌની રોય ખાસ અંદાજમાં જોવા મળી , પતિ સાથે થઈ રોમેન્ટિક

Arrow

ઓફ શોલ્ડર વ્હાઇટ ગાઉનમાં મૌની રોય અપ્સરા લાગી રહી હતી.

Arrow

મુંબઈમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનું રિસેપ્શન યોજાયું હતું.

Arrow

IIFA 2023માં મૌની રોય એક અલગજ અંદાજમાં જોવા મળી હતી.

Arrow

ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' માટે મૌની રોયને એવોર્ડ મળ્યો હતો.

Arrow

મૌની રોયે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જુનૂન નામનું પાત્ર ભજવ્યું હતું.

Arrow

એવોર્ડની ખાસ ક્ષણ માટે મૌની રોય સાથે તેમનો પતિ સુરજ નામ્બિયાર સાથે રહ્યો હતો.

Arrow

 સૂરજ નામ્બિયાર સાથે  મૌની રોયે ધણા પોઝ આપ્યાં હતા. આ સાથે બંને રોમેન્ટિક થયા હતા. 

Arrow