Bollywoodની આ સિંગલ સુપરમોમ્સ લોકો માટે પ્રેરણા સ્વરૂપ

Arrow

@SocialMedia

આજે 14મેએ મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે.

Arrow

આપણા જીવનમાં માતાનું કેટલું જરૂરી સ્થાન છે તે આપણે સહુ જાણીએ છીએ.

બોલિવુડમાં એવી ઘણી સિંગલ મધર્સ છે જેમણે સંઘર્ષ કરી પોતાના સંતાનોને ઉછેર્યા છે.

Arrow

સુષ્મિતા સેને લગ્ન ન કર્યા પરંતુ બે બાળકીઓને દત્તક લીધી અને ઉછેરી, પ્રેરણાથી ભરેલું છે તેનું જીવન

Arrow

નીના ગુપ્તાએ તેની પુત્રી મસાબા લોકપ્રિય માતા-પુત્રીની જોડી છે તે સમયે સિંગલ મધર બની બાળકીનો કર્યો ઉછેર.

Arrow

પુજા બેદીએ પણ સિંગલ મધર તરીકે પુત્રી અલાયાને ઉછેરી જેણે હાલમાં જ બોલિવુડમાં પ્રવેશ કર્યો છે.

મુશ્કેલીઓ વચ્ચે જીવન પસાર કરનાર શ્વેતા તિવારીએ પણ જાતે પુત્રીનો ઉછેર કર્યો અને હવે પુત્રી શ્વેતા પણ બોલિવુડમાં એંટર થઈ છે.

Arrow

કરીશ્મા કપુરે પતિથી અલગ થઈ પોતાના બંને બાળકોની સિંગલ મધર બનીને તેમનો ઉછેર કર્યો છે.

Arrow