By Yogesh Gajjar
સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પાર્કિંગમાં મૂકેલી 20થી વધુ ઈ-રીક્ષા આગમાં ખાખ
કેવડિયામાં પ્રવાસીઓ માટે વપરાતી ઈ-રીક્ષામાં મોડી રાત્રે આગ લાગી.
Arrow
ચાર્જિંગ સ્ટેશને 50 જેટલી ઈ-રીક્ષાઓને ચાર્જ કરવા મૂકાઈ હતી.
Arrow
જેમાં 20થી વધુ ઈ-રીક્ષાઓમાં આગ લાગતા સંપૂર્ણ રીતે બળી ગઈ હતી.
Arrow
ફાયરબ્રિગેડની ટીમે અન્ય ઈ-રીક્ષાઓ હટાવી લેતા મોટું નુકસાન થતા અટક્યું
Arrow
પોલીસે આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરી.
Arrow
અગાઉ જૂન મહિનામાં પણ ચાર્જિંગમાં મૂકેલી ઈ-રીક્ષામાં આગ લાગી હતી.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો