'સૌથી ગ્લેમરસ સાઈંટિસ્ટ' તરીકે ફેમસ ગર્લનો Video, હાથમાં અજગર મોંઢામાંથી નીકળી રહ્યું છે લોહી.

Arrow

@instagram/rosiekmoore

રોઝી મૂરે એક વખત ફરી ચર્ચામાં આવી છે. 'સૌથી ગ્લેમરસ સાઈંટિસ્ટ' નામથી ફેમસ છે રોઝી.

Arrow

અમેરિકાના ફ્લોરિડામાં રહેતી રોઝીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Arrow

તેમાં તેના હાથમાં ભયાનક પાયથન સાપ નજરે પડી રહ્યો છે. ત્યારે તેના હોઠથી લોહી નીકળતું દેખાઈ રહ્યું છે.

Arrow

વીડિયો જોઈને લોકોને લાગ્યું કે સાપ રોઝીને કરડી ગયો અને તે ડરી ગયા

Arrow

જોકે ખુદ રોઝીએ ખંડન કરી કહ્યું કે, પાયથનને પકડવાના પ્રયાસમાં ઝાડની ડાળખી વાગી ગઈ હતી.

Arrow

વીડિયોમાં જોઈ શકાય છે કે, રોઝીના હાથમાં એક મોટો સાપ આમ તેમ હલી રહ્યો છે અને તેને રોઝીએ મોંઢેથી પકડ્યો છે.

Arrow

રોઝી હસ્તી હોય છે. ત્યાં, તેની પાસે ઊભેલા લોકો કહે છે. આપ આટલી સરળતાથી સાપને કેવી રીતે પકડો છે.

Arrow

રોઝી તેમને જવાબ આપે છે કે આ મારું રોજનું કામ છે.

Arrow

તેના આ વીડિયોને 70 હજારથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે. સેંકડો યૂઝર્સે રિએક્ટ પણ કર્યું છે.

Arrow

મોટાભાગે લોકોએ તેને સાવધાન રહેવાની સલાહ આપી છે.

Arrow

26 વર્ષની રોઝી એક એનિમલ એક્સપર્ટ છે અને જિયો સાઈંટિસ્ટ છે.

Arrow

અજગર, મગર, વગેરે જેવા જીવો સાથે તેની તસવીરો વાયરલ થતી રહે છે.

Arrow

ઈંસ્ટાગ્રામ પર રોઝીના 80 હજારથી વધુ ફોલોઅર્સ છે. અહીં તે પોતાના ગ્લેમરસ ફોટોઝ પણ અપલોડ કરે છે.

Arrow

જીવોના અધ્યયન ઉપરાંત રોઝી મોડલિંગ પણ કરે છે. તે પ્રોફેશનલ સ્કૂબા ડાઈવર પણ છે.

Arrow