40 વર્ષની મોનાલિસાએ ઘટાડ્યું 10 કિલો વજન, એક્તા કપુરે આપી મોટી બ્રેક

ભોજપુરી-ટેલીવિઝન એક્ટ્રેસ મોનાલિસા હાલમાં 'બેકાબૂ' શોને લઈને ચર્ચામાં આવી છે.

અભિનેત્રીને એક્તા કપૂરે પોતાના શોમાં મોટી બ્રેક આપી છે

Arrow

મોનાલિસા ઘણા વર્ષોથી એક્તા સાથે કામ કરવાનું સપનું જોતી હતી જે હવે સાચું પડ્યું છે

Arrow

'બેકાબૂ'માં મોનાલિસા 90sની બોલીવુડ એક્ટ્રેસના લુકમાં નજરે પડશે.

Arrow

મોનાલિસા પોતાના નવા પ્રોજેક્ટને લઈને ખુબ ખુશ છે

તેણે ઈન્ડિયા ટુડે સાથે કરેલી વાતમાં પોતાના શોને લઈને એક્સાઈટમેન્ટ વ્યક્ત કર્યું હતું અને કરિયરની પણ વાતો શેર કરી હતી

Arrow

ઈન્ટવ્યૂમાં મોનાલિસાએ કહ્યું કે જ્યારે તે બિગ બૉસથી બહાર નીકળી તો તેનું વજન 10 કિલો ઓછું થઈ ગયું હતું

Arrow

અભિનેત્રીએ કહ્યું કે તેને ખુદ પણ વિશ્વાસ થતો ન હતો કે તેનું આટલું વજન ઉતરી કેમનું ગયું

Arrow

મોનાલિસા વજન ઘટાડીને ખુશ છે અને ઈંડસ્ટ્રીમાં સતત આગળ વધી રહી છે. તેણે એવું પણ કહ્યું કે તે બોલીવુડની ફિલ્મોમાં કામ કરવા માગે છે

Arrow

સલમાન ખાન, મોનાલિસાના ફેવરિટ એક્ટર છે. તે સલમાન સાથે ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા રાખે છે

Arrow

ત્યાં જ 'બેકાબૂ'ને લઈને તેણે એક્તાનો આભાર માન્યો છે. તે કહે છે કલર્સ ચેનલ સાથે તેનો કામ કરવાનો અનુભવ હંમેશા સારો રહ્યો છે

Arrow

કામ પ્રત્યે ઝનૂન અને લગનને કરણે મોનાલિસા આજે ઈંડસ્ટ્રીનું મોટું નામ બની ચુકી છે

Arrow

Photos from FB