By Yogesh Gajjar
ગુજરાતનું મોઢેરા બનશે ભારતનું સર્વપ્રથમ સોલાર પાવર્ડ વિલેજ
સૂર્યમંદિર માટે પ્રખ્યાત મોઢેરા હવે સૌર ઊર્જાથી સંચાલિત ગામ તરીકે ઓળખાશે.
Arrow
PM મોદી 9 ઓક્ટોબરે મોઢેરાને ભારતનું પ્રથમ રાઉન્ડ ધ ક્લોક BESS સોલર પાવર્ડ વિલેજ જાહેર કરશે.
Arrow
સૂર્યમંદિર ખાતે સૌર ઉર્જાથી ચાલતી હેરિટેજ લાઇટિંગ્સ અને 3-ડી પ્રોજેક્શન શોની શરૂઆત કરાવશે.
Arrow
મોઢેરા ગામમાં 1300થી વધુ ગ્રામીણ ઘરો પર સોલાર રૂફટોપ્સ સ્થાપિત કરાયા.
Arrow
ગ્રામજનોના વીજળી બિલમાં 60-100% સુધીની બચત થશે.
Arrow
પ્રોજેક્ટ માટે બે તબક્કામાં રૂ. 80 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો