By Niket Sanghani
આપણું ગુજરાત
ચાઇનીઝ દોરી સામે મહીસાગર પોલીસે કરી લાલ આંખ , 21 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
જી.આઈ.ડી.સી ના ગોડાઉન મા રેડ કરતા અલગ અલગ બ્રાન્ડની ચાઈના દોરીનો જથ્થો મળી આવ્યો
Arrow
બાલાસિનોર ખાતે આવેલી જી.આઈ.ડી.સી ના ગોડાઉન મા રેડ કરતા ચાઈના દોરી ઝડપાઇ
Arrow
21 લાખથી વધુની કિમતની પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઇ છે.
Arrow
આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો અને કોણ લાવ્યું તે અંગે પોલીસ તપાસ શરૂ
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
Ayodhya: રામ મંદિરમાં પહેલીવાર હોળીની કરાઈ ઉજવણી, ગુલાલમાં રંગાયા રામલલા
87 થી 250 રૂપિયા પર પહોંચ્યો આ સ્ટોક્સ... પહેલા દિવસે રોકાણકાર થયા માલામાલ!
RIP Pankaj Udhas: જેતપુરના ચારણ પરિવારમાં જન્મેલા પંકજ ઉધાસની આ વાત તમે નહીં જાણતા હોવ
PM Modi એ જગત મંદિરમાં દ્વારકાધીશના કર્યા દર્શન, શંકરાચાર્યના પણ લીધા આશીર્વાદ