અનુરાગ કશ્યપ પર આરોપ લગાવનાર પાયલ ઘોષની સ્યુસાઈડ નોટ વાયરલ

Arrow

સતત વિવાદોમાં રહે છે પાયલ ઘોષઃ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી સ્યુસાઈડ નોટ

સ્યુસાઈડ નોટમમાં લખ્યું કે હું જો સ્યુસાઈડ કરી લઉં કે એટેક આવી જાય તો તેના માટે તે લોકો જવાબદાર છે

Arrow

સ્યુસાઈડ નોટ વાંચી ફેન્સે આપી તબીબની સલાહ અથવા અન્ય મદદ લેવાની સલાહ

Arrow

તેણે લખ્યું કે, ખબર નથી કેમ મેન્ટલ હેલ્થને ઓછું મહત્વ અપાય છે

Arrow

અગાઉ નિર્દેશક અનુરાગ કશ્યપ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો

Arrow

તેણે તે વખતે પણ કહ્યું હતું કે, અનુરાગ કશ્યપે મારું શોષણ કર્યું છે, તેની સામે કાર્યવાહી થાય તો બધાને હકીકત ખબર પડે

Arrow