સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવે પહેલીવાર પહોંચી રાજલ બારોટને મળવા, સામે આવી તસવીરો
ગુજરાતી સિંગર કિંજલ દવેની હાલમાં જ પવન જોશી સાથે સગાઈ તૂટી છે.
5 વર્ષ પહેલા બંનેની સગાઈ સાટા લગ્નના રિવાજ હેઠળ થઈ હતી.
સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવે હાલ તેની ખાસ મિત્ર રાજલ બારોટને મળવા પહોંચી હ
તી.
રાજલ બારોટે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કિંજલ દવે સાથેની તસવીરો પોસ્ટ કરી છે.
જેમાં રાજલ બારોટ પોતાની બહેનો તથા કિંજલ સાથે દેખાઈ રહી છે.
આ તસવીરો એવા સમયે સામે આવી છે જ્યારે કિંજલની સગાઈ તૂટી છે.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો