કથાકાર જયા કિશોરી હવે રાજનીતિમાં એન્ટ્રી કરશે?
જયા કિશોરી જાણીતી કથાવાચક અને મોટિવેશનલ સ્પીકર છે.
જયા કિશોરીની ફેન ફોલોઈંગ લાખોમાં છે અને લોકો તેમને સાંભળવાનું પસંદ કરે છે.
જયા કિશોરીની ભાગવત કથાઓ અને ભજનોના લોકો દિવાના છે.
જયા કિશોરીએ એક ઈન્ટરવ્યૂમાં રાજનીતિમાં એન્ટ્રી કરવા પર પ્રતિક્રિયા આપી હતી.
તેમણે કહ્યું, રાજનીતિ એક સારી ફિલ્ડ છે. રાજનીતિમાં તમે મોટા સ્તર પર લોકોની મદદ કરી શકો છો.
હું ભવિષ્યને લઈને કોઈ વાયદો નથી કરતી કારણ કે ખબર નહીં આગળ શું થવાનું છે.
જો ઈમાનદારીથી કરું તો હજુ રાજનીતિમાં ઉતરવા વિશે કોઈ વિચાર નથી.
NEXT:
18ની દુલ્હન-22નો દુલ્હો, 'જેઠાલાલ'ની આવી હતી લવસ્ટોરી
Related Stories
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ