Karan Deolએ પત્ની Drisha સાથે શેર કરી લગ્નની સુંદર તસવીરો, એક બીજા પર વ
રસાવ્યો ભરપૂર સ્નેહ
Arrow
@instagram/imkarandeol
બોલીવુડ સુપરસ્ટાર ધર્મેંદ્રના પૌત્ર અને સની દેઓલના પુત્ર કરનના લગ્ન હાલ
માં ચર્ચામાં છવાયેલા છે.
Arrow
સોશ્યલ મીડિયા પર તેની ચર્ચાઓ જોરશોરથી થઈ રહી છે.
Arrow
કરનના તમામ ફંકશન મહેંદી, પીઠી અને સંગીતની તસવીરો ખુબ વાયરલ થઈ હતી.
Arrow
ત્યાં, કરેને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પત્ની દ્રિશા આચાર્ય સાથેની
લગ્નની તસવીરો શેર કરી છે.
Arrow
આ તસવીરોમાં કરન અને દ્રિશા એકમેક સાથે ખુબ સુંદર લાગતા હતા.
Arrow
બંનેએ એક બીજા પર ભરપૂર સ્નેહ વરસાવ્યો હતો.
Arrow
બોબી દેઓલએ પણ લગ્નની તસવીરો શેર કરી હતી જેમાં તે પત્ની તાનીયા સાથે જોવા
મળ્યો હતો.
Arrow
બોબી દેઓલે તેમાં લખ્યું કે, 'પરિવારમાં હવે એક દીકરીના આવવાથી અમે ધન્ય થ
ઈ ગયા'
Arrow
'ભગવાન તમારા બંને પર આશિર્વાદ બનાવી રાખે'
Arrow
રાશી ખન્નાએ જાંઘથી ઊંચુ સ્લિટ ગાઉન પહેરી ગરમી વધારી, નેકલાઈન ઓમ્ફ કરી - ગુજરાત તક
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ