'કપિલ શર્મા શો'ની એક્ટ્રેસ જોડિયા બાળકોની માતા બનશે, 'બેબી શાવર'માં કરી ખૂબ મસ્તી
ટીવી એક્ટ્રેસ રોશેલ રાવ અને કીથ સિકેરા જલ્દી પેરેન્ટ બની રહ્યા છે. લગ્નના 5 વર્ષ બાદ એક્ટ્રેસ જોડિયા બાળકોની માતા બનશે.
થોડા દિવસો પહેલા રોશેલનું બેબી શાવર ફંક્શન યોજાયું હતું, જેમાં એક્ટ્રેસની ગર્લગેંગ પણ હાજર રહી હતી.
રોશેલે ઈન્સ્ટાગ્રામ પર બેબી શાવરના વીડિયો શેર કર્યા છે, જેમાં તે એન્જોય કરતા દેખાય છે.
બેબી શાવરમાં મહેમાનો માટે ખાસ વાનગીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી.
એક્ટ્રેસે પોસ્ટના કેપ્શનમાં લખ્યું, મારા તમામ દોસ્તોએ મને ખૂબ પ્રેસ કર્યો અને આશીર્વાદ આપ્યા. મારી ગર્લ ગેંગે બેબી શાવર હોસ્ટ કર્યો હતો.
KBC 15: દાદા છોલે-ભટૂરે વેચે છે, પૌત્ર બન્યો કરોડપતિ, સંઘર્ષ સાંભળી અમિતાભ પણ દંગ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ