જાડેજાએ આઈપીએલમાં ઈતિહાસ રચ્યો, શ્રીલંકાના કેપ્ટનને આઉટ કરીને રેકોર્ડ બનાવ્યો

Arrow

IPL 2023ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 15 રનથી હરાવ્યું હતું.

Arrow

આ મેચમાં CSK ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો દબદબો જોવા મળ્યો હતો, જાડેજાએ આ મેચમાં  બે વિકેટ ઝડપી હતી.

Arrow

આ દરમિયાન જાડેજાએ શ્રીલંકન ટીમના કેપ્ટન દાસુન શનાકાની વિકેટ પણ લીધી, જે આઈપીએલમાં તેની 150મી વિકેટ હતી.

Arrow

રવિન્દ્ર જાડેજા હવે IPLમાં 150 વિકેટ અને બે હજાર રન લેનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.

Arrow

મેચની વાત કરીએ તો ટોસ હારીને બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે સાત વિકેટે 172 રન બનાવ્યા હતા.

Arrow

ગુજરાત ટાઇટન્સની ટીમ 20 ઓવરમાં 157 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Arrow

60 રનની ઇનિંગ રમનાર ઋતુરાજ ગાયકવાડ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

Arrow