By Yogesh Gajjar

Category

AAPના CM પદના ચહેરા ઈસુદાન ગઢવીએ ખંભાળિયાથી ફોર્મ ભર્યું

ઈસુદાન ગઢવીએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે ખંભાળિયાથી ઉમેદવારી પત્રક ભર્યું હતું.

Arrow

સમર્થકો સાથે પગપાળા પ્રચાર દ્વારા ઈસુદાન ગઢવી ફોર્મ ભરવા પહોંચ્યા હતા.

Arrow

ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ઈસુદાન ગઢવીએ માતાજીના આશીર્વાદ લીધા હતા

Arrow

ખંભાળિયામાં વિજય સંકલ્પ રેલીમાં મોટી સંખ્યામાં AAPના કાર્યકરો જોડાયા હતા.

Arrow

પત્રકારથી રાજનીતિમાં પ્રવેશ્યા છે ઈસુદાન ગઢવી.

Arrow

Visit: www.gujarattak.in/

For more stories

વધુ વાંચો