By Parth Vyas
IPL ઓક્શન ક્યાં જોઈ શકશો? જાણો આ વખતે કેમ લોકો મુંઝાયા..
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023નું મિની ઓક્શન 23 ડિસેમ્બરે છે.
Arrow
23 ડિસેમ્બરે કોચ્ચિમાં ઓક્શનનું આયોજન કરાઈ રહ્યું છે.
Arrow
આ વખતે 405 ખેલાડીની બોલી લાગશે, 10 ટીમો બોલી લગાવશે
Arrow
IPL ફેન્સ માટે આ વખતે ઓક્શન જોવા માટે એક મૂંઝવણ છે
Arrow
આ વખતે ટીવી અને ડિજિટલ પર આઈપીએલ ઓક્શન અલગ અલગ પ્લેટફોર્મ પર જોવા મળશે
Arrow
IPLના બ્રોડકાસ્ટ રાઈટ્સ સ્ટાર સ્પોર્ટ્સ પાસે છે, એટલે ટીવી પર આ સ્ટાર સ્પોર્
ટ્સ પર આવશે
Arrow
IPLના ડિજિટલ રાઈટ્સ જિયો સિનેમા પાસે છે, એટલે કે ડિજિટલ પ્લેટફોર્મ પર જિયો જ
આનું પ્રસારણ કરી શકશે.
Arrow