New Project - 2022-12-20T191725.404

By Parth Vyas

IPL ઓક્શન ક્યાં જોઈ શકશો? જાણો આ વખતે કેમ લોકો મુંઝાયા..

logo
New Project - 2022-12-20T191639.394

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023નું મિની ઓક્શન 23 ડિસેમ્બરે છે.

logo
Arrow
New Project - 2022-12-20T191706.850

23 ડિસેમ્બરે કોચ્ચિમાં ઓક્શનનું આયોજન કરાઈ રહ્યું છે.

logo
Arrow
New Project - 2022-12-20T191832.523

આ વખતે 405 ખેલાડીની બોલી લાગશે, 10 ટીમો બોલી લગાવશે

logo
Arrow

IPL ફેન્સ માટે આ વખતે ઓક્શન જોવા માટે એક મૂંઝવણ છે

logo
Arrow

આ વખતે ટીવી અને ડિજિટલ પર આઈપીએલ ઓક્શન અલગ અલગ પ્લેટફોર્મ પર જોવા મળશે

logo
Arrow

IPLના બ્રોડકાસ્ટ રાઈટ્સ સ્ટાર સ્પોર્ટ્સ પાસે છે, એટલે ટીવી પર આ સ્ટાર સ્પોર્ટ્સ પર આવશે

logo
Arrow

IPLના ડિજિટલ રાઈટ્સ જિયો સિનેમા પાસે છે, એટલે કે ડિજિટલ પ્લેટફોર્મ પર જિયો જ આનું પ્રસારણ કરી શકશે.

logo
Arrow