ગોધરાના યુવાનની એ ફોટોગ્રાફી જેનાથી તે છવાયો ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડઝમાં

Arrow

સમગ્ર ભારતમાં ગોધરાનો વિવેક શાહ એક માત્ર વિજય

Arrow

યુવાને ૧૫ મિનીટમાં સૂર્યાસ્તના ૧૦૦ જેટલા ફોટો પાડીને બુક ઓફ રેકોર્ડમાં ઓનલાઇન મોકલ્યા

Arrow

ગોધરામાં બામરોલી રોડ પર આવેલી અંકુર સોસાયટીમાં રહે છે વિવેક શાહ

Arrow

વિવેકે ફોટોગ્રાફીથી મેળવ્યું છે ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડઝમાં સ્થાન

Arrow

BSC કરી નોકરી મેળવી પણ નોકરીમાં મન ન લાગ્યું તો છોડી દીધી

Arrow

અમદાવાદમાં રહી આગળ ભણી ફોટોગ્રાફીમાં કરિયર બનાવવાનું શરૂ કર્યું

Arrow

આખરે ટેલેન્ટ બતાવી હાંસલ કરી સિદ્ધી

Arrow

Author- Urvish Patel

All Photo credit to Vivek Shah