sw 6

Miss Universe 2023ની ફાઈનલમાં પહોંચી ભારતની શ્વેતા શારદાની બોલ્ડ તસવીરો જોઈને ફેન બની જશો

logo
sw 1

સેન્ટ્રલ અમેરિકાના દેશ અલ સાલ્વાડોરમાં મિસ યુનિવર્સ 2023 ફિનાલે આયોજિત કરાશે. 19 નવેમ્બરે આ ઈવેન્ટ યોજાશે.

logo
sw 8

ભારત તરફથી તેમાં મિસ ડીવા યુનિવર્સ 2023ની વિજેતા શ્વેતા શારદા ભાગ લઈ રહી છે.

logo
sw 5

શ્વેતા શારદા ભારત તરફથી મિસ યુનિવર્સ 2023ની મજબૂદ દાવેદાર બનીને પહોંચી છે અને સોશિયલ મીડિયામાં તેની સુંદરતાના ઘણા ફેન છે.

શ્વેતા મળી ચંદીગઢની રહેનારી છે અને 16 વર્ષની ઉંમરે તે મુંબઈ આવી ગઈ હતી. તે એક મોડલ અને ડાંસર છે.

શ્વેતાએ CBSE બોર્ડમાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે અને હાલમાં તે ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિ.માંથી બેચલર્સ કરી રહી છે.

ટ્રેનમાં ટિકિટ ચેકિંગના શું છે નિયમ? જાણતા હશો તો TTE હેરાન નહીં કરી શકે 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો